"અગ્નિકાંડ" નેપાળી પરિવારની સાત વ્યક્તિ દ્વારા આત્મદાહનો પ્રયાસરાજકોટ માં પ્રથમવાર આ ભયાનક ઘટના બની છે નેપાળી ચોકીદાર પરિવારના બે પુરુષો અને ત્રણ મહિ‌લાઓએ મ્યુનિ. કમિશનરની ચેમ્બર બહાર જ કચેરીની લોબીમાં શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન નો પ્રયાસ ક્યારો હતો તેમાં ત્રણ ના મોત થયા છે. મહિ‌લાને બળે તે પહેલા જ બચાવી લેવાઈ હતી.

દાઝી ગયેલા તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ગિરીશ માનસિંગ, ભરત માનસિંગ અને આશાબહેન ભરતભાઈના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.