
કેગ નો રિપોર્ટ લોકસભા મા રજુ કરાયો , 22.32 ટકા કિસ્સા માં ભૂલ
કેન્દ્ર સરકારની 65 કરોડ દેવા માફી યોજના માં પણ મોટા પાઈ ભ્રષ્ટાચાર થયો છે.
કેગ ના અહેવાલ મુજબ સરકાર 3.45 કરોડ ખેડૂતો ને 52 હાજર રૂપિયા ફાળવી ચુકી છે જે પૈકી 22.32 ટકા કિસ્સા માં ગડબડ થઇ છે . મંગળવારે આ અહેવાલ રજુ થયો હતો તેમાં આ વિગત બાર પડી છે .
ગડબડ કઈ રીતે થઇ ....
1. જરૂરિયાત મંદ ખેડૂત ને યોજના નો લાભ ના મલ્યો.
2. પાત્રતા ધરાવતા 8 ટકા ખેડુંતો ને લાભ ના મલ્યો.
3. રેકોડ માં છેદછાદ કરી બેંક આધિકરિઓયે નાણાં સેરવ્યા .
4. દેવામાફી યોજનામાં દીશાનેર્દેસ નો ભંઘ થયો.
5. બિન ધિરાણ લેનાર ખેડૂત ને પણ લાભ આપ્યો .
-Keg Report
0 comments:
Post a Comment